સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે, એક બાળક હોટલના વોટર પોન્ડમાં ડૂબી ગયું, જેનાથી માતા-પિતા બિલકુલ અજાણ હતા.